This position will increase with a sleeping partner
  • Home
  • Featured
  • આ પોઝિશનમાં પાર્ટનર સાથે સૂવાથી વધી જશે ઉત્તેજના

આ પોઝિશનમાં પાર્ટનર સાથે સૂવાથી વધી જશે ઉત્તેજના

 | 4:01 pm IST

સાઇકોલજિસ્ટ્સની માનીએ તો એક હેરી કપલ માટે સથે ટાઇમ પસાર કરવો, એક બીજાથી વાત શેર કરવી જ અગત્યનું નથી પરંતુ બેડ પર તમે એકબીજા સાથે કેટલા કંફર્ટેબલ છો આ વાતથી ખબર પડે છે કે તમારો સંબંધ કેટલો મજબૂત છે. સાથે જ તમારી સ્લીપિંગ પોઝિશનની અસર આ વાત પર પણ પડે છે કે તમે બન્ને પોતાની ફીલિંગ્સને એકબીજાને કેવી રીતે વ્યક્ત કરી શકશે. પરંતુ સાથે સૂવાનો મતલબ એવો નથી કે તમને તમારા સૂવાની રીત સાથે કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂરત છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે પાર્ટનરની સાથે કઇ પોઝિશનમાં સૂવુ તમારા માટે બેસ્ટ રહેશે.

જો બન્ને પાર્ટનરને પડખુ ફેરવીને સુવુ પસંદ છે તો સારુ હશે કે તમે એકબીજાથી બિલકુલ કંમ્ફર્ટ છો અને સ્પૂન પોસ્ચર બનાવીને સુઓ. આ પોઝિશનમાં સૂવાથી તમારી સ્પાઇનલ કોર્ડ પર પ્રેશર નહી પડે અને તમારી પીઠને પણ સપોર્ટ મળશે.

જો તમને બન્નેને પીઠના બળે સૂવાનુ પસંદ છે તો આ દરમિયાન પણ તમે તમારી સ્પાઇને નુકસાન પહોંચાડ્યા વગર પાર્ટનરની સાથે આરામદાયક રીતે સૂઇ શકો છો. તમે બન્ને પીઠના બળ સૂવાનું પસંદ કરો છો તે એક બીજાની સાથે સૂઇ જાવ. તમે ઇચ્છો તો એક તકિયુ માથા અને પગ નીચે શેર કરી શકો છો. યાદ રાખો કે પગની નીચે રાખેલું તકિયુ તમારા સ્પાઇનલ કોર્ડને સપોર્ટ આપવા માટે જરૂરી છે.

જો તમારા બન્નેની સ્લીપિંગ પોઝિશન અલગ અલગ છે ત્યારે પણ પરેશાન થવાની જરૂર નથી. તમારામાં એક સાઇડ સ્લીપર છે એટલે કે પડળુ લઇને સૂનારા અને બીજા પીઠના બળે સૂવો છો તો તમારા માટે આ પોઝિશન યોગ્ય રહેશે. તમે એકબીજાની પીઠને નુકસાન પહોંચાડ્યા વગર એક બીજાની નજીક સૂઓ,. તેના માટે સાઇડ સ્લીપરને પીઠના બળે સૂઇ રહો. પાર્ટનરની તરફ તમારો ફેસ કરીને સૂવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન