this post wedding shoot in mud goes viral on social media see all photos
  • Home
  • Photo Gallery
  • ‘આને કહેવાય લુખ્ખી મોજ’ અકલ્પનીય વેડિંગ ફોટોશૂટ જોઈને લોકોના આંખે પાણી આવી ગયાં..!!

‘આને કહેવાય લુખ્ખી મોજ’ અકલ્પનીય વેડિંગ ફોટોશૂટ જોઈને લોકોના આંખે પાણી આવી ગયાં..!!

 | 10:10 am IST

એક જમાનો એવો હતો કે માતા પિતા છોકરી શોધી આપે એની સાથે લગ્ન કરી લેવાના અને પછી સુખી સંસાર ચાલતો. પરંતુ હવે જમાનો બદલાયો છે. લગ્ન પહેલા અને લગ્ન પછી લોકોમા અલગ અલગ ક્રેઝ જોવા મળી રહ્યો છે. લગ્ન પહેલાની યાદોને સાચવવા માટે પ્રી-વેડિંગ ફોટોશૂટનો આજકાલ લોકોમાં ક્રેઝ વધી રહ્યો છે. આજ-કાલ આ લગ્ન પહેલાની આવશ્યકતા બની ગઈ છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટોશૂટ ખુબ વાયરલ થઈ રહ્યું છે. કે જેમાં એક કપલે અદભૂત ફોટોશૂટ કરાવ્યું છે. તમે અલગ અલગ લોકોશન પર લોકોને ફોટોશૂટ કરાવતા જોયા હશે. પરંતુ આ કપલે તો કાદવમાં ફોટોશૂટ કરાવ્યું અને એ પણ એકદમ રોમેન્ટિક.

લોકો આ ફોટોશૂટ જોઈને ખરી-ખોટી કોમેન્ટ કરી રહ્યા છે. અદભૂત રીતનું આ ફોટોશૂટ લોકો માટે એક ઠેડકીનો વિષય બની ગયો છે. તો જુઓ આ વેડિંગ ફોટોશૂટના ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન