know everything about it right from benefits to technique
  • Home
  • Featured
  • Edging Sex એટલેકે માસ્ટરબેશન, જાણો તેના ફાયદાઓ અને ટેકનીક અંગે

Edging Sex એટલેકે માસ્ટરબેશન, જાણો તેના ફાયદાઓ અને ટેકનીક અંગે

 | 3:17 pm IST

થોડા સમયમાં સેક્સ થેરપિસ્ટ વચ્ચે Karezza સેક્સ ટેકનીક ચર્ચાનો વિષય બન્યો છે, આ બાજુ Edging સેક્સ પ્રેક્ટિસ તેમાં કુતુહુલ જોવા મળી રહ્યુ છે. સેક્સ થેરપિસ્ટ જ નહી કેટલાક કપલ્સ પણ આ ટેકનીકનો ઉપયોગ કરી રહ્યા છે. આજે આપણે જાણીશું આ ટેકનીક અંગે.

ઓર્ગેઝમને કંટ્રોલ કરે છે

edging સેક્સ એક એવી પ્રેક્ટીસ છે તેમાં ઓર્ગેઝમને કંટ્રોલ કરી શકાય છે. એટલેકે તેમાં પાર્ટનર પોતાના બીજા પાર્ટનરને ઓર્ગેઝમ સુધી લઈ જાય છે પણ જેવું લાગે કે હવે ચરમસીમા પર છે થોડી વાર અટકી જાય છે ફરી એનર્જી એકઠી કરી ઓર્ગેઝમ સુધી લઈ જાય છે. આમ કરવાથી સેક્સનો આનંદ બેવડાઈ જાય છે.

આ નામોથી પણ લોકપ્રિય છે Edging Sex

ઓર્ગેઝમ કંટ્રોલ એલેક્સ કંફર્ટના પુસ્તક ધ ન્યુ જોય ઓફ સેક્સમાં સ્લો માસ્ટરબેશનનું નામ આપવામાં આવેલ છે. તેનાથી એક્સટેંડેટ મૈસિવ ઓર્ગેઝમ પણ કહેવામાં આવે છે.

માસ્ટરબેશન કે પાર્ટનર્ડ સેક્સના માધ્યમથી ઓર્ગેઝમ કંટ્રોલ

ઓર્ગેઝમ કંટ્રોલનો અનુભવ લેવા માટે કપલ્સ પાર્ટનર્ડ સેક્સ કે પછી માસ્ટરબેશનનો સહારો લઈ શકે છે. પાર્ટનર્ડ સેક્સમાં એક પાર્ટનર બીજા પાર્ટનરને સ્ટિમ્યુલેટ કરે છે. અને ધીરે ધીરે હાઈ ઓર્ગેઝમની અવસ્થા સુધી પહોંચે છે. જો વારંવાર આવુ કરવામાં આવે તો તેનાથી ઉત્તેજના ખુબજ વધી જતી હોય છે.

સેક્શ્યુઅલ પ્લેઝર વધારે છે ઓર્ગેઝમ કંટ્રોલ

માસ્ટરબેશન દરમિયાન ઓર્ગેઝમ કંટ્રોલ કરવાની ટેકનીકથી ખુબજ મદદ મળે છે. આ સેક્શ્યુઅલ પ્લેઝરને વધારે છે સાથે પાર્ટનર માટે ટ્રેનિંગ ટૂલની રીતે કામ કરે છે. તેની મદદથી પાર્ટનર ફક્ત સેક્સ અવઘિને વધારી શકતા નથી પણ ઓર્ગેઝમ વધારી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન