This style of Monalisa made everyone drunk, showed a charming style in the bathtub
  • Home
  • Photo Gallery
  • મોનાલિસાના આ અંદાજે ફેન્સને કરી દિધા આશ્ચર્યચકિત, બાથટબના હોટ ફોટા કર્યા શેરb

મોનાલિસાના આ અંદાજે ફેન્સને કરી દિધા આશ્ચર્યચકિત, બાથટબના હોટ ફોટા કર્યા શેરb

 | 9:10 pm IST

ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી મોનાલિસા તેના ચાહકો સાથે જોડાયેલી રહેવા માટે સોશિયલ મીડિયા પર ઘણું અપડેટ કરે છે. ટીવી સીરીયલનું શૂટિંગ હોય કે વેકેશનના ફોટા. મોનાલિસા તેની બધી પ્રવૃત્તિઓ વારંવાર ઇન્સ્ટાગ્રામ પર અપડેટ કરતી રહે છે.

આ દરમિયાન મોનાલિસાએ તેના નવા બોલ્ડ ફોટા શેર કર્યા છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ હોટ લાગી રહી છે. મોનાલિસા ફોટામાં બાથટબમાં જોવા મળી રહી છે. હોટ લૂકમાં નહાતા નજરે પડેલી મોનાલિસા બેક ટૂ બેક પોઝ આપતી નજરે પડે છે.

જણાવી દઈએ કે મોનાલિસાએ આ સિરિયલ માટે આ બાથટબ ફોટોશૂટ કરાવ્યું છે. આ સિરિયલ ટૂંક સમયમાં મોનાલિસાના આ બાથટબનું બોલ્ડ સીન બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન