Watch: synchronised build-up to a fight between two puppies
  • Home
  • Videos
  • Featured Videos
  • લાખો લોકો મુંજાઈ ગયા કે આ ગલુડિયાઓ શું કરે છે! VIDEO જોઈ તમને ખબર પડે તો ટ્રાય કરો

લાખો લોકો મુંજાઈ ગયા કે આ ગલુડિયાઓ શું કરે છે! VIDEO જોઈ તમને ખબર પડે તો ટ્રાય કરો

 | 2:37 pm IST

આમ તો પશુઓનાં અને પ્રાણીઓનાં ઝઘડા એકદમ નિર્દોષ અને નિખાલસ હોય છે. ક્યારેક તો એવું બને કે આપણે નક્કી જ ન કરી શકીએ કે એ ઝઘડે છે કે મસ્તી કરે છે. તો હાલમાં એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે જોઈને તમે કનફ્યુજ તો થશો જ થસો. પરંતુ તમને ખુબ હસવું પણ આવશે.

આ દિવસોમાં આ વીડિયો ખુબ શેર થઈ રહ્યો છે અને લોકોને હસાવી રહ્યો છે. આ વીડિયોમાં બે ગલુડિયાઓ વચ્ચેની લડત બતાવવામા આવી છે. પરંતુ તમે ખુદ આ વીડિયો જોઈને નક્કી નહીં કરી શકો કે આ ગલુડિયાઓ બાઝે છે કે પછી ડાન્સ કરે છે.

આ વીડિયો કઈ જગ્યાઓને છે એ હજું કોઈ પુષ્ટિ નથી થઈ અને એ પણ અંદાજો નથી કે આ વીડિયો કેટલો જૂનો છે કે નવો છે. પરંતુ આ વીડિયો જોઈને ભરપુર મોજ લૂંટી રહ્યા છે. તો તમે પણ જુઓ આ મજેદાર વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન