છબિલ પટેલે વીડિયોમાં કહ્યું હતું- 'દુશ્મનોને ઢિંચકિયાંઉ ઢિચકિયાંઉ' - Sandesh
  • Home
  • Videos
  • છબિલ પટેલે વીડિયોમાં કહ્યું હતું- ‘દુશ્મનોને ઢિંચકિયાંઉ ઢિચકિયાંઉ’

છબિલ પટેલે વીડિયોમાં કહ્યું હતું- ‘દુશ્મનોને ઢિંચકિયાંઉ ઢિચકિયાંઉ’

 | 10:48 am IST

કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા અંગે તેમના પરિવારજનોએ કચ્છ ભાજપના જ એક નેતા છબિલ પટેલ પર આક્ષેપ લગાવ્યો છે. પરિવારના લોકોનું કહેવું છે કે જયંતિ ભાનુશાલીની રાજકીય હત્યા કરવામાં આવી છે. જયંતિ ભાનુશાલીની હત્યા મામલે છબિલ પટેલે હાલ મૌન સેવી લીધું છે. જયંતિ ભાનુશાલી અને છબિલ પટેલ વચ્ચેની રાજકીય દુશ્મની ખૂબ જાણીતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન