This video of the baby is going viral in social media
  • Home
  • Featured
  • મોઢામાંથી 2-4 દાત ખરીને હાથમાં આવી જાય એવો જોરદાર કોમેડી વીડિયો, બાળક એકવાર દેખાયું

મોઢામાંથી 2-4 દાત ખરીને હાથમાં આવી જાય એવો જોરદાર કોમેડી વીડિયો, બાળક એકવાર દેખાયું

 | 9:56 am IST

હાલમાં એક ફન્ની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને એટલી સમજણ આવી જાય કે જીવનમાં ક્યારેય કોઈને અટકચાળો ન કરવો. જો કારણ વગરનો અટકચાળો કરીએ તો પછી આ ચડ્ડી પહેરેલા બાળક જેવી હાલત થાય. ફેસબુક પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનકડો બાળક ચડ્ડી પહેરીને બુમો પાડી રહ્યો છે અને મુરઘીને ગુસ્સે કરી રહ્યો છે. થોડીવાર તો મુરઘીએ કંઈ ન કર્યું પણ સામે બાળક હતો એટલે બોધ ન મળે ત્યાં સુધી સમજે એવો ન હતો. જેવી જ મુરઘી પાછળ પડી કે, બાળક તરત જ મુઠી વાળીને ભાગ્યો અને એક જ વાર દેખાયો. ઘરમાં ઘૂસ્યો તો ત્યાં પણ મુરઘીએ પીછો ન છોડ્યો. જુઓ આ કોમેડી વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન