This work should not be done by a men or a woman at night,
  • Home
  • Astrology
  • કોઇપણ મહિલા કે પુરૂષે રાતે ભૂલથી પણ ન કરવું જોઇએ આ કામ, નહીંતર…

કોઇપણ મહિલા કે પુરૂષે રાતે ભૂલથી પણ ન કરવું જોઇએ આ કામ, નહીંતર…

 | 1:28 pm IST

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઘણા એવા નિયમ જણાવવામાં આવ્યા છે જેનુ રોજ બરોજની લાઇફમાં ખૂબ મહત્વ છે. રાત માટે આપણા શાસ્ત્રોમાં કેટલાક નિયમ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેનું પાલન સ્ત્રી હોય કે પુરૂષ દરેક લોકોએ કરવું જોઇએ. આ નિયમોનું પાલન ન કરનારના ઘરમાં આર્થિક અને માનસિક સમસ્યા રહે છે.

– રાતે બહાર કપડા સુકવવાથી કપડા પર મૃત ‘ચી’ની અસપ પડે છે. જે યોગ્ય નથી. તડકામાં કપડા સૂકવવાથી કપડા પર યાંગ ઉર્જાની અસર પડે છે જે શરીર અને સૌભાગ્ય માટે સારુ હોય છે.

– રાતના સમયે માથું કે પગ દરવાજા તરફ ન રાખો. દરવાજા તરફ પગ કે માથુ રાખીને સૂવાથી ચિન સ્થિતિમાં છે. જેને મૃત્યુની સૂચક માનવામાં આવી છે. જેથી આ સ્થિતિથી બચો.

– હિન્દુ પંચાગ અનુસાર વિશેષ તિથિઓએ સંભોગ ન કરો.

– અશ્લીલ સાહિત્ય વાંચવા અથવા ફિલ્મો જોવાથી નકારાત્મક ઉર્જાની અસર વધે છે.

– તે સિવાય રાતે જલદી સૂવું જોઇએ અને સવારે જલદી ઉઠવું જોઇએ. સવારે મોડા સુધી સૂવાથી શરીરમાં બીમારી વધવા લાગે છે. જ્યાં રોગ અને શોક હશે ત્યાં લક્ષ્મી વધારે સમય રહેતી નથી.

– રાતે જે પથારીમાં તમે સૂઇ જાવ છો તેની પર નવી બેડશીટ પાથરીને સૂવો. આખો દિવસની બેડશિટ પર ન સુવું જોઇએ. કારણકે તેની પર નકારાત્મક ઉર્જા તેનો વાસ બનાવી લે છે અને આખો દિવસની ધૂળ અને માટીથી ઉંઘમાં વિધ્ન પડી શકે છે.