This yoga of the planets can make you insane with many ailments
  • Home
  • Astrology
  • ગ્રહોનો આ યોગ અઢળક બીમારીઓની સાથે તમને બનાવી શકે છે પાગલ

ગ્રહોનો આ યોગ અઢળક બીમારીઓની સાથે તમને બનાવી શકે છે પાગલ

 | 5:43 pm IST

ગ્રહ વ્યક્તિના જીવનમાં ખુબ જ વધારે પ્રભિવત હોય છે. કુંડલીમાં રહેલા ગ્રહ પોતાની પ્રકૃતિના હિસાબે વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે. કુંડલીમાં બે કે તેથી વધુ ગ્રહોની યુતિ વ્યક્તિ પર પોતાનો પ્રભાવ નાંખે છે. ગ્રહોની આ યુતિ રોગને વધારે જટીલ બનાવી નાંખે છે. કુંડલીમાં આ ગ્રહોની યુતિને સમજો કે તે કેવી રીતે વ્યક્તિને પ્રભાવિત કરે છે. ૉ

વ્યક્તિની કુંડળીમાં જ્યારે સૂર્ય પ્રથમ ઘરમાં હોય, સૂર્ય અને મંગળનો સાથ હોય અથવા પછી સૂર્ય-શનિની સાથે હોય અથવા સૂર્ય-શનિ અને મંગલ સાથે હોય તો ક્રોધનું કારણ બને છે. આવા લોકોને વધારે ગુસ્સો આવે છે.

જે વ્યક્તિની કુંડળીમાં બુધ-મંગળ એકસાથે હોય તો તે રક્ત સાથે સંકળાયેલ રોનું કારણ બને છે. મંગળના કારણે બુધ વધારે ખરાબ હોય તો આથી બ્લડ પ્રેશરની પરેશાની થઇ શકે છે. મંગળ અને બુધ બંન્ને જ જો ખરાબ સ્થિતિમાં હોય તો ગાંડપણની બીમારી થઇ જાય છે. આ ગ્રહોના યોગથી લીવસ સાથે સંકળાયેલ રોગ પણ થઇ શકે છે.

કુંડળીમાં મંગળ અને શનિના યોગથી ગેસની સમસ્યા થઇ શકે છે. શનિ એક ઘરમાં હોય તો ગેસની પરેશાની થઇ શકે છે.

સૂર્ય અને શુક્રની યુગલબંધી શરીરમાં જોશની કમી લાવે છે. જીવનસાથીના શરીરમાં પણ આ આ ગ્રહોનો યોદ અંદરની બીમારીનું કારણ બને છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદ ગુજરાત યુનિ.માં ABVPનો હોબાળો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન