three Lions assault on wild buffalo shocking video goes viral on social media
  • Home
  • Featured
  • જીવ બચાવવા જંગલી ભેંસે 3 સિંહ ઉપરથી લગાવી જોરદાર છલાંગ, 50 હજારથી પણ વધારે લોકોએ જોયો વીડિયો

જીવ બચાવવા જંગલી ભેંસે 3 સિંહ ઉપરથી લગાવી જોરદાર છલાંગ, 50 હજારથી પણ વધારે લોકોએ જોયો વીડિયો

 | 10:35 am IST

વાત જ્યારે જીવ બચાવવાની હોય ત્યારે જૂનુન અને જોશ આપો આપ વધી જાય છે.. આવા જ દ્રશ્યો હાલમાં સામે આવ્યા છે જંગલ વિસ્તારના.. જંગલી ભેંસ પાછળ સિંહોનું ઝૂંડ પડે છે અને સિંહના શિકારથી બચવા માટે ભેંસ હવામાં પૂર જોશ સાથે છલાંગ લગાવીને દોડતી જોવા મળે છે.. જીવ બચાવવા માટે જંગલી ભેંસે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.. લોકો તેને પસંદ કરી રહ્યાં છે..

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે નદીની નજીક ત્રણ સિંહ જંગલી ભેંસને ઘેરી લે છે જ્યારે સિંહ તેની પર આક્રમણ કરે છે તો ભેંસ તેમની પરથી કુદીને નદીમાં જતી રહે છે. ત્રણેય સિંહ ભેંસની પાછળ આી જાય છે. પરંતુ ભેંસ ત્યાંથી ભાગવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન