Three Zodiac sign know your lucky dates in new year
  • Home
  • Astrology
  • 2020માં આ ત્રણ રાશિઓ માટે કયા મહિનાની કઈ તારીખ છે શુભ-અશુભ જાણો સંપૂર્ણ માહિતી

2020માં આ ત્રણ રાશિઓ માટે કયા મહિનાની કઈ તારીખ છે શુભ-અશુભ જાણો સંપૂર્ણ માહિતી

 | 10:54 am IST

વર્ષ 2020 હવે શરૂ થવા જઈ રહ્યુ છે. નવું વર્ષ કેવુ રહેશે એ જાણવાની આપણને સૌને આતુરતા હોય તે સ્વાભાવિક છે. 2020ના વર્ષમાં કઈ તારીખ તમારા માટે શુભ રહેશે એ જાણીએ વિસ્તારથી.

આ પણ વાંચો: હથેળીમાં હોય જો આવી રેખા તો કિસ્મત ક્યારેય નહીં છોડે સાથ, જે કામ હાથમાં લેશો થઈ જશે પાર

મેષ રાશિ માટે આ તારીખ શુભ રહેશે
જાન્યુઆરી 1, 4, 27, 28
ફેબ્રુઆરી – 10, 11, 22, 23, 24
માર્ચ – 3, 18, 19, 20, 21, 22
એપ્રિલ – 18, 19, 28, 29
મે – 2, 7, 10, 31
જૂન – 11, 12, 21, 22, 30
જુલાઇ – 1, 9, 10, 14, 24
ઓગસ્ટ – 20, 21, 29, 30, 31
સપ્ટેમ્બર – 1, 19, 26, 27, 30
ઓક્ટોબર – 3, 14, 15, 16, 17
નવેમ્બર – 1, 11, 21, 22, 30
ડિસેમ્બર -1, 21, 24, 28, 30

વૃષભ રાશિ માટે આ તારીખ શુભ રહેશે
જાન્યુઆરી – 1, 15, 24, 31
ફેબ્રુઆરી – 3, 21, 25, 27
માર્ચ – 7, 10, 11, 24, 31
એપ્રિલ – 1, 15, 18, 27, 30
મે – 1, 15, 16, 26,
જૂન – 1, 13, 14, 24, 30
જુલાઈ – 3, 11, 12, 20
ઓગસ્ટ – 1, 23, 24, 30, 31
સપ્ટેમ્બર – 10, 19, 20, 27, 30
ઓક્ટોબર – 15, 23, 24, 25
નવેમ્બર – 2, 13, 21, 25
ડિસેમ્બર – 5, 12, 21, 22

મિથુન રાશિ માટે આ તારીખ શુભ રહેશે
જાન્યુઆરી – 9, 19, 27, 31
ફેબ્રુઆરી – 16, 25, 28, 29
માર્ચ – 4, 15, 29, 31
એપ્રિલ – 10, 14, 21, 30
મે- 2, 16, 17, 18, 29
જૂન – 18, 25, 27,30
જુલાઇ – 1, 12, 21, 29
ઓગસ્ટ – 1, 11, 19, 26
સપ્ટેમ્બર – 4, 12, 16, 24
ઓક્ટોબર- 8, 19, 26, 31
નવેમ્બર – 15, 23, 24, 25
ડિસેમ્બર – 7, 14, 15, 16

આ વીડિયો જુઓ: જાણો ચાંદીની કઈ પાંચ વસ્તુઓ ઘરમાં રાખવાથી ભાગ્યોદય થઈ શકે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન