તમારા જન્મના વાર દ્વારા જાણો તમારો સ્વભાવ - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • તમારા જન્મના વાર દ્વારા જાણો તમારો સ્વભાવ

તમારા જન્મના વાર દ્વારા જાણો તમારો સ્વભાવ

 | 4:40 am IST

અઠવાડિયાના સાતેય દિવસોને કારક ગ્રહ જુદા જુદા છે. જે રીતે જન્મ સમયે ગ્રહોનું નિરીક્ષણ કરવામાં આવે છે, અને તેના પ્રમાણમાં દિવસ તથા વારનું જોડાણ જોડાયેલું છે. આવો જાણીએ જન્મ મુજબ સ્વભાવ સાથે જોડાયેલ કેટલીક વાતો.

રવિવારના દિવસે જન્મનાર જાતકનો સ્વભાવ

ભાગ્યશાળી હોય છે

તેમનું આયુષ્ય લાંબુ હોય છે

ઓછું બોલનારા હોય છે

માન-સન્માન મળે છે

રુચિ ધર્મમાં રહે છે

સોમવારના દિવસે જન્મનાર જાતકનો સ્વભાવ

હસમુખ હોય છે

બોલવામાં મીઠા સ્વભાવના હોય છે

જ્ઞાાની અને બહાદુર હોય છે

કફ જેવી બીમારી હંમેશાં રહે છે

કલાકાર હોય છે

મહેનતી હોય છે

મંગળવારના દિવસે જન્મનાર જાતકનો સ્વભાવ

ઉગ્ર સ્વભાવના હોય છે

વિવાદ થતો રહે છે

ત્વચાના રોગ થઇ શકે છે

સાહસી અને બહાદુર હોય છે

રચનાત્મક હોય છે

તણાવ અનુભવતા હોય છે

સારા નેતા બની શકે છે

બુધવારના દિવસે જન્મનાર જાતકનો સ્વભાવ

ધાર્મિક હોય છે

મગજ તેજ ચાલે છે તથા મીઠંુ બોલે છે

બુદ્ધિવાળા તથા બેદરકાર હોય છે

લોકોને લોભાવે છે

બહુર્મુખી પ્રતિભાના માલિક હોય છે

ગુરુવારના દિવસે જન્મનાર જાતકનો સ્વભાવ

મુશ્કેલીઓથી ગભરાતા નથી

સારા મિત્ર હોય છે

કેટલીક વાતોમાં કટ્ટર હોય છે

હંમેશાં ખુશ રહે છે

અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા હોય છે

શુક્રવારના દિવસે જન્મનાર જાતકનો સ્વભાવ

સારા વક્તા હોય છે

સહનશીલ હોય છે

મુશ્કેલીઓથી ગભરાતા નથી

સમાજમાં સન્માનિત હોય છે

કરિયરમાં સફળતા મેળવે છે

શનિવારના દિવસે જન્મનાર જાતકનો સ્વભાવ

કૃષિ અને વેપારમાં લાભ

ટેકનોલોજીમાં વધારે રસ

નાની ઉંમરમાં તકલીફો

ઘરમાં સુખ મળશે