throwback-photos-of-bollywood-singer-neha-kakkad-when-she-started-her-career
  • Home
  • Photo Gallery
  • Neha Kakkar પહેલા હતી આવી, આજે દેખાઇ છે હિરોઇન જેવી, જૂઓ Pics

Neha Kakkar પહેલા હતી આવી, આજે દેખાઇ છે હિરોઇન જેવી, જૂઓ Pics

 | 12:40 pm IST

બોલીવુડ હોય કે ટીવી ઇન્ડસ્ટ્રીઝ અહીં કલાકારો તેમના દેખાવને લઇને બહુ સભાન રહે છે. મોટાભાગે તેઓએ પડદા પર સુંદર દેખાવા માટે મેકઅપનો પણ સહારો લેવો પડે છે. એક સમયે ઇન્ડિયન આઇડોલની મામુલી સી કંટેસ્ટેંટ બનેલી સિંગર નેહા કકક્ડ આજે બોલીવુડમાં છવાઇ ગઇ છે. નેહાએ દિલબર, કાલા ચશ્મા, મોરની બનકે, મેં તેરા બોય ફ્રેન્ડ, લડકા આંખ મારે જેવા હીટ સોંગ્સ ગાયા છે.

નેહા આજે તેમની સીંગીગથી વધુ તેમના લુક્સને લઇને ચર્ચાઓમાં રહે છે. પરંતુ જ્યારે નેહા ઇન્ડિયન આઇડોલમાં આવી ત્યારે તે આટલી ગ્લેમરસ નહોંતી. નેહાએ 2006માં ઇન્ડિયન આઇડોલ 2માં ભાગ લીધો હતો. 2008માં મીટ બ્રધર્સના આલ્બમથી તેમના કેરીયરની શરૂઆત કરી હતી. રિયાલીટી શોથી પોતાની કેરીયર બનાવનાર નેહા વર્તમાન સમયમાં ઘણા રીયાલીટી શોની જજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન