Thunderstorm Fall On A Man While Raining, Luckily He Saved Him-selves
  • Home
  • Featured
  • વરસાદમાં વ્યક્તિ પર પડી અચાનક વીજળી, વિડીયો જોઇને આંખો પહોળી રહી જશે

વરસાદમાં વ્યક્તિ પર પડી અચાનક વીજળી, વિડીયો જોઇને આંખો પહોળી રહી જશે

 | 10:54 pm IST

યૂએસનાં સાઉથ કૈરોલીનામાં એક વ્યક્તિ સાથે એવી ઘટના બની જેને જોઇને સૌ કોઈ ચોંકી ગયા છે. કહેવામાં આવે છે કે ગરજતા વરસાદમાં બહાર ના નીકળવું જોઇએ, કેમકે વીજળી પડવાની શક્યતા હોય છે. પ્રકૃતિની ઘટનાનો એક વ્યક્તિએ સામનો કર્યો છે અને તે માંડ માંડ બચી ગયો છે. CCTVનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. રોમુલસ મૈકનીલે ફેસબૂક પર વિડીયો શેર કર્યો અને ઘટનાની જાણકારી આપી. વિડીયોમાં વીજળી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન