ક્લિક કરીને વાંચી લો ગુરુવારનું પંચાંગ અને ચોઘડિયાંની વિગત - Sandesh
  • Home
  • Astrology
  • ક્લિક કરીને વાંચી લો ગુરુવારનું પંચાંગ અને ચોઘડિયાંની વિગત

ક્લિક કરીને વાંચી લો ગુરુવારનું પંચાંગ અને ચોઘડિયાંની વિગત

 | 5:15 pm IST

તા. ૮ અને ગુરુવારનું પંચાંગ

જાનકી જન્મ- સીતા જયંતી, વિંછુડો ક. ૦૭-૪૭ સુધી શરૂ, ચંદ્ર-ગુરુની યુતિ
વિક્રમ સંવત : ૨૦૭૪, મહા વદ આઠમ, ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ

સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૭-૧૮ ૮-૦૬ ૧૮-૩૧
રાહુકાળ : દિવસે ક. ૧૩-૩૦ થી ૧૫-૦૦

દિવસનાં ચોઘડિયાં : ૧. શુભ, ૨. રોગ, ૩. ઉદ્વેગ, ૪. ચલ, ૫. લાભ, ૬. અમૃત, ૭. કાળ, ૮. શુભ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. અમૃત, ૨. ચલ, ૩. રોગ, ૪. કાળ, ૫. લાભ, ૬. ઉદ્વેગ, ૭. શુભ, ૮. અમૃત.

વીર (જૈન) સંવત : ૨૫૪૪.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૧૯-માઘ.
પારસી માસ : શહેરેવર.
રોજ : ૨૬-આસ્તાદ.
મુસ્લિમ માસ : જમાદિ ઉલ અવ્વલ.
રોજ : ૨૧.
દૈનિક તિથિ : વદ આઠમ ક. ૧૦-૧૩ સુધી.
ચંદ્ર નક્ષત્ર : વિશાખા ક. ૧૪-૧૯ સુધી પછી અનુરાધા.
ચંદ્ર રાશિ : તુલા ક. ૦૭-૪૭ સુધી પછી વૃશ્ચિક
જન્મ નામાક્ષર : તુલા (ર.ત.), વૃશ્ચિક (ન.ય.).
કરણ : કૌલવ/તૈતિલ/ ગર.
યોગ : વૃદ્ધિ ક. ૧૦-૩૧ સુધી પછી ધ્રુવ.

વિશેષ પર્વ : જાનકી જન્મ. સીતા જયંતી. અનવાષ્ટકા શ્રાદ્ધ. * વિંછુડો ક. ૦૭-૪૭થી શરૂ. * ખગોળ : ચંદ્ર-ગુરુની યુતિ. * જામનગર તથા પૂણે બી.એ.પી.એસ. મંદિરનો પાટોત્સવ. * ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ. * કૃષિ જ્યોતિષ : બપોરે ક. ૧૪-૧૯ સુધી જમીન સંરક્ષણ, માલ વેચાણ તથા પશુઓની લેવડદેવડ માટે શુભ સમય. જળાશયની માવજત-હવામાનનો અભ્યાસ તથા વનસ્પતિના અવલોકન માટે શ્રેષ્ઠ સમય ગણાય. ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ રૂ-બજાર- તેલીબિયાંમાં ક્ષણિક નરમાઈ લાવી શકે. બજાર ઢીલં જણાય. ડુંગળી જેવા કંદમૂળમાં સુધારો જોવા મળે.