Rashifal 6th september 2018
  • Home
  • Astrology
  • ગુરુવારે ખાસ સંયોગ, કઈ રાશિને આપી જશે અઢળક લાભ, જાણો તમારું રાશિફળ Video

ગુરુવારે ખાસ સંયોગ, કઈ રાશિને આપી જશે અઢળક લાભ, જાણો તમારું રાશિફળ Video

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, શ્રાવણ વદ એકાદશી, ગુરુવાર, તા. ૬-૦૯-૨૦૧૮. અજા એકાદશી, ગુરુ પુષ્યામૃત સિદ્ધ યોગ, શનિ માર્ગી, ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ, ચંદ્ર-મંગળનું ઓપોઝિશન, પર્યુષણ પર્વ શરૃ, શ્રામ મહિનાનો છેલ્લો ગુરુવાર છે.

ગુરુવાર ખાસ દિવસ છે. એક તો ગુરુવાર અને પુષ્ય નક્ષત્ર હોવાથી ગુરુપુષ્યામૃત સિદ્ધ યોગ થયો છે. જે બપોરના 3.14 મિનિટથી શરૂ થઈને  શુક્રવારના સૂર્યોદય સુધી રહેશે. ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ છે. જો અજા એકાદશી છે. સાથેસાથે પર્યુષણ પર્વ શરૂ થશે. આ ઉપરાંત શુક્રવારે જ શનિ ધનમાં માર્ગી થાય છે. આમ શુક્રવારે ખાસ સંયોગ થયા છે. આથી કઈ રાશિને લાભ થશે તે જાણો અહિં વીડિયોમાં …

દૈનિક તિથિ : વદ એકાદશી ક. ૧૨-૧૫ સુધી.ચંદ્ર નક્ષત્ર : પુનર્વસુ ક. ૧૫-૧૪ સુધી પછી પુષ્ય. ચંદ્ર રાશિ : મિથુન ક. ૦૯-૪૪ સુધી પછી કર્ક. જન્મ નામાક્ષર : મિથુન (ક.છ.ઘ.),  કર્ક(ડ.હ.).