ગુરુવારનું પંચાંગ અને શુભ ચોઘડિયાની વિગતો જાણો એક ક્લિક પર - Sandesh
  • Home
  • Astrology
  • ગુરુવારનું પંચાંગ અને શુભ ચોઘડિયાની વિગતો જાણો એક ક્લિક પર

ગુરુવારનું પંચાંગ અને શુભ ચોઘડિયાની વિગતો જાણો એક ક્લિક પર

 | 7:00 pm IST

ગુરુવારનું પંચાંગ

સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્ર પ્રવેશ, વિંછુડો ક. ૨૪-૪૯થી શરૂ, ચંદ્ર-ગુરુની યુતિ, લાલબહાદુર શાસ્ત્રી પુણ્યતિથિ
વિક્રમ સંવત : ૨૦૭૪, પોષ વદ દસમ, ગુરુવાર, તા. ૧૧-૦૧-૨૦૧૮.

દિવસનાં ચોઘડિયાં : ૧. શુભ, ૨. રોગ, ૩. ઉદ્વેગ, ૪. ચલ, ૫. લાભ, ૬. અમૃત, ૭. કાળ, ૮. શુભ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. અમૃત, ૨. ચલ, ૩. રોગ, ૪. કાળ, ૫. લાભ, ૬. ઉદ્વેગ, ૭. શુભ, ૮. અમૃત.

સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૭-૨૪ ૮-૧૨ ૧૮-૧૧

રાહુકાળ : દિવસે ક. ૧૩-૩૦ થી ૧૫-૦૦

વીર (જૈન) સંવત : ૨૫૪૪.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૨૧-પોષ.
પારસી માસ : અમરદાદ.
રોજ : ૨૮-જમીઆદ.
મુસ્લિમ માસ : રબી ઉલ આખર.
રોજ : ૨૩.
દૈનિક તિથિ : વદ દસમ ક. ૧૯-૧૧ સુધી.
ચંદ્ર નક્ષત્ર : વિશાખા- આખો દિવસ (અહોરાત્ર).
ચંદ્ર રાશિ : તુલા ક. ૨૪-૪૯ સુધી પછી વૃશ્ચિક.
જન્મ નામાક્ષર : તુલા (ર.ત.), વૃશ્ચિક (ન.ય.).
કરણ : વિષ્ટિ/બવ.
યોગ : શૂલ ક. ૨૯-૩૪ સુધી પછી ગંડ.

વિશેષ પર્વ : સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ સવારે ક. ૦૭-૧૭. * વિષ્ટિ (ભદ્રા) ક. ૧૯-૧૧ સુધી. * વિંછુડો ક. ૨૪-૪૯થી શરૂ. * ચંદ્ર-ગુરુની યુતિ. * ચંદ્ર-મંગળની યુતિ. * ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ. * લાલબહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ. * કૃષિ જ્યોતિષ : નૈર્સિગક રીતે સૂર્યનું ઉત્તરાષાઢા નક્ષત્રમાં ભ્રમણ એરંડા બજાર માટે તેજીસૂચક મનાય છે. આજથી ચૌદ દિવસ સુધી (તા. ૧૧થી ૨૪ જાન્યુઆરી) એરંડા બજારમાં તેજીસૂચક યોગ-સુધારા તરફી હવામાનને પ્રોત્સાહન મળતું જણાય. હળદર-લસણ- બટાટામાં કાળજી રાખવી. ચંદ્ર-ગુરુની યુતિ કઠોળમાં સુધારો સૂચવે છે.