Tie the black thread wear Thumb and then see the wonders
  • Home
  • Astrology
  • પગમાં નહીં પણ અંગૂઠામાં બાંધો દોરો અને જુઓ ચમત્કાર

પગમાં નહીં પણ અંગૂઠામાં બાંધો દોરો અને જુઓ ચમત્કાર

 | 4:01 pm IST

આજકાલ છોકરીઓ ફેશન માટે પગમાં અને અંગૂઠામાં કાળો દોરો બાંધી લે છે. એવામાં તમે કેટલાક લોકોના હાથ, પગ, ગળુ અને અન્ય જગ્યા પર જોયો હશે. એવામાં ખાસ કરીને કાળો દોરો બાળકના ગળામાં પણ જોયો હશે. પરંતુ આજે અમે તમને જણાવીશુ કે માત્ર નજર ઉતાળવા જ નહીં પરંતુ અન્ય કામ માટે પણ ફાયદાકારક હોય છે. તો આવો તેનાથી શુ ફાયદા થાય છે.

કહેવામાં આવ્યું છે કે શાસ્ત્રોમાં કાળા દોરાથી અનેક ફાયદા થાય છે, તો આજે જણાવીશું કે કાળા દોરાથી એવા એક ફાયદા અંગે જણાવીશુ કે જેનાથી તમને અઢળક લાભ થશે. જેના માટે તમે જમણા પગના અંગૂઠામાં કાળો દોરો બાંધો. આમ તો કાળો દોરો બાંધવાનો આ ફાયદો નજરથી જોડાયેલો નથી પરંતુ બીમારીથી જોડાયેલો છે. કહેવાય છે કે જે લોકોને નાભિથી જોડાયેલો રોગ હોય છે. જો જમણા પગના અંગૂઠામાં કાળો દોરો બાંધશો તો તેનાથી લાભ મળે છે.

કહેવામાં આવે છે કે શરીરમાં ઘણી નસો અલગ અગ બોડી પાર્ટથી જોડાયેલી હોય છે. જેનાથી એક પગના અંગૂઠાથી સીધી નાભિ જોડે જોડાયેલી હોય છે અને એવું માનવામાં આવે છે કે કાળા દોરોને પગના અંગૂઠામાં બાંધી દેવાથી તે નસને કંટ્રોલ રાખે છે અને નાભિથી તેમજ પગથી જોડાયેલી બીમારીથી છૂટકારો અપાવે છે, તમને જણાવી દઇએ કે તેમા પેટમાં અતિશય દુખાવો થાય છે અને તે કાળો દોરો તે દુખાવાને કંટ્રોલમાં રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન