Tiffany Trump announces Engagement
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ડૉનાલ્ડ ટ્રમ્પની દિકરીએ વ્હાઈટ હાઉસ છોડતા પહેલા કરી લીધી સગાઈ, જુઓ PHOTOS

ડૉનાલ્ડ ટ્રમ્પની દિકરીએ વ્હાઈટ હાઉસ છોડતા પહેલા કરી લીધી સગાઈ, જુઓ PHOTOS

 | 7:15 pm IST
  • Share

ડોનાલ્ડ ટ્રમ્પની નાની દિકરી ટિફની ટ્રમ્પે પોતે જ પોતાની સગાઈની જાહેરાત કરી છે. ડિફનીએ વ્હાઈટ હાઉસમાં માઈકલ બુલોસ સાથે સગાઈ કરી હતી. આ વાતની જાણકારી તેણે ઈન્સ્ટાગ્રામ પર આપી છે અને તસવીરો પણ શેર કરી છે. ટિફનીએ મંગેતર માઈકલ બુલોસ સાથે ફોટા શેર કરતા લખ્યું હતું કે, ‘વ્હાઈટ હાઉસમાં અનેક જશ્ન મનાવવા અને પોતાના પરિવાર સાથે અહીં યાદગાર સમય વિતાવવાનું એક સમ્માન મળ્યું પણ મારા મંગેતર માઈકલ સાથે સગાઈથી વધારે કંઈ ખાસ નહીં. ફિલિંગ બેસ્ટ અને નેક્સ ચેપ્ટર માટે ભારે ઉત્સાહિત મહેસુસ કરી રહી છું’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન