Tiger angrily roaring and trying to attack the officials in nainital zoo
  • Home
  • Featured
  • વિકરાળ રૂપ ધરેલ ગુસ્સે ભરાયેલ વાઘનો વીડિયો વાયરલ, અવાજથી થર થર કાંપી જશો, Video

વિકરાળ રૂપ ધરેલ ગુસ્સે ભરાયેલ વાઘનો વીડિયો વાયરલ, અવાજથી થર થર કાંપી જશો, Video

 | 10:35 am IST

વિકરાળ વાઘનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, લોકો તેને જોઈને ડરી રહ્યા છે. IFS officer પ્રવીણ અંગુસામીએ આ વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં તમે જોઇ શકશો કે વાઘ કેવો ગુસ્સાથી લાલઘુમ થઇ રહ્યો છે. પાંજરામાં હોવા છતા તે સામે ઉભા રહેલા અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પાંજરૂ હોવા છતા વાઘ શિકાર કરવો હોય તે રીતે હુમલો કરી રહ્યો છે વાઘનો અવાજ એટલો ભયંકર છે કે સાંભળતા જ ડર લાગે.

આ વીડિયોને IFS officer પ્રવીણ અંગુસામીએ શુટ કર્યો છે. અધિકારીએ જણાવ્યુ કે આ વીડિયોનું રેકોર્ડ કર્યુ ત્યારે તે થરથર કાંપી રહ્યો હતો.

કેપ્શનમાં લખ્યું કે વોલ્યુમ અપ હું વાસ્તવમાં કાંપી રહ્યો છુ આ વીડિયો નૈનીતાલમાં શૂટ કરવામાં આવ્યો છે. વીડિયો જોઇ તમે સમજી શકશો કે વાઘ કેટલો ક્રુર થઇ શકે છે. ગમે તેમ તો પણ તે જંગલી જાનવર તેનાથી દૂર રહેવામાં જ ભલાઇ, શું કહો છો તમે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન