Tiger Shroff Dance On Hrithik Roshan Song
  • Home
  • Videos
  • ટાઇગર શ્રોફે ઋતિક રોશનનાં ગીત ‘એક પલ કા જીના’ પર કર્યો ધમાકેદાર ડાન્સ

ટાઇગર શ્રોફે ઋતિક રોશનનાં ગીત ‘એક પલ કા જીના’ પર કર્યો ધમાકેદાર ડાન્સ

 | 6:07 pm IST

10 જાન્યુઆરીનાં રોજ ઋતિક રોશને પોતાનો 45મો જન્મદિવસ ઉજવ્યો હતો. ઋતિક રોશનનાં જન્મદિવસ પર ટાઇગર શ્રોફે એક ખાસ ભેટ આપી હતી. ટાઇગર શ્રોફે ઋતિકનાં સિગ્નેચર ડાંસ નંબર ‘એક પલ કા જીના’ પર શાનદાર ડાંસ કરીને બર્થડે વિશ કર્યું હતુ. આ ડાંસ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ફેન્સ ટાઇગરનાં આ ડાંસ વિડીયોને ઘણો જ પસંદ કરી રહ્યા છે.

ટાઇગર શ્રોફે બર્થડે વિશ કરતા લખ્યું કે, ‘જન્મ લેવા માટે અને અમારા જેવા ઘણા લોકોને માર્ગદર્શન આપવા અને પ્રેરણા આપવા માટે આભાર.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન