tiger shroff 200 kg deadlift leaves everyone astonished
  • Home
  • Videos
  • Featured Videos
  • 25-50 નહીં 200 કિલોનો વજન ઉપાડી લીધો ટાઈગરે, VIDEO વાયુવેગે વાયરલ

25-50 નહીં 200 કિલોનો વજન ઉપાડી લીધો ટાઈગરે, VIDEO વાયુવેગે વાયરલ

 | 3:31 pm IST

ફિલ્મોમાં પોતાના શાનદાર પ્રદર્શન સિવાય ટાઈગર શ્રોફ જીમમાં પણ પોતાના બેસ્ટ પરફોર્મન્સને લઈ વખણાઈ છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં તેનાં વર્કઆઉટનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે 200 કિલો વજન ઉઠાવતો જોવા મળી રહ્યો છે. વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ શેર થઈ રહ્યો છે. તો તમે પણ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન