tiger shroff sister krishna shroff romantic pictures with boyfriend
  • Home
  • Photo Gallery
  • કોણ છે આ વ્યક્તિ જેને માથે વાળ પણ નથી ને ટાઈગરની બહેન KISS કરે છે, જુઓ PHOTOS

કોણ છે આ વ્યક્તિ જેને માથે વાળ પણ નથી ને ટાઈગરની બહેન KISS કરે છે, જુઓ PHOTOS

 | 2:48 pm IST

બોલિવૂડ હીરો ટાઈગર શ્રોફની ગર્લ ફ્રેન્ડ દિશા પટણી અને તેની બહેન કૃષ્ણા શ્રોફ અવારનવાર સાથે જોવા મળતી હોય છે. કૃષ્ણાએ સોશિયલ મીડિયા પર કોઈને કિસ કરતી હોય એવી તસવીર શેર કરી છે. આ શખ્સ એક મેકએપ આર્ટિસ્ટ છે અને તેનું નામ શાન છે. આ ફોટોમાં કૃષ્ણા એકદમ હોટ અને સ્પોર્ટ કપડામાં જોવા મળે છે. તો જુઓ તેનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન