Tiger Shroff takes Disha Patani out on brunch date. See pics
  • Home
  • Photo Gallery
  • કોનું બ્રેકઅપ! દિશા અને ટાઈગર તો બિન્દાસથી હોટલ બહાર ફરે છે, PHOTOSમાં જુઓ કેમેસ્ટ્રી

કોનું બ્રેકઅપ! દિશા અને ટાઈગર તો બિન્દાસથી હોટલ બહાર ફરે છે, PHOTOSમાં જુઓ કેમેસ્ટ્રી

 | 11:33 am IST

બોલિવૂડ હિરો ટાઈગર શ્રોફ અને દિશા પટની આમ તો સ્વીકારતા નથી કે તે રિલેશનમાં છે. પરંતુ કેમેરો બધુ સામે લાવી દેતો હોય છે. સાર્વજનિક રીતે તો બેમાંથી એકેય પણ આ રિલેશનને સ્વીકાર્યું નથી પણ ઘણી જગ્યાએ તેઓ ડેટ પર સાથે જોવા મળે છે.

હાલમાં તે બન્ને મુંબઈની એક રેસ્ટોરન્ટ બહાર સ્પોટ કરવામાં આવ્યાં હતા. આ દરમિયાન તે ખુબ કુલ લાગતા હતા. દિશા અને ટાઈગર અવારનવાર આ રીતે સાથે જોવા મળીને પોતાનાં સંબંધોને જગ જાહેર કરતા હોય એવું ફિલ્મી સુત્રોનું કહેવું છે. તો જુઓ એનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન