Tiger Shroff Workout in Gym, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ટાઇગર શ્રોફની મસ્ક્યુલર બોડીનો વીડિયો થયો વાયરલ, જોઈને થઈ જશો દંગ

ટાઇગર શ્રોફની મસ્ક્યુલર બોડીનો વીડિયો થયો વાયરલ, જોઈને થઈ જશો દંગ

 | 1:14 pm IST

બોલિવુડમાં એક્શન અને ડાંસિંગ મૂવ્સથી પોતાની ઓળખ બનાવનાર અભિનેતા ટાઇગર શ્રોફ હાલ તેમની આવનારી ફિલ્મ માટે જીમમાં જોરદાર પસીનો રેડી રહ્યો છે. ટાઈગર શ્રોફ આમ પણ તેમની ફિલ્મો પહેલા જોરદાર ટ્રેનિંગ લે છે. જોકે તાજેતરમાં ટાઇગર શ્રોફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટાઇગર જીમમાં જબરદસ્ત એક્સરસાઈઝ કરતા જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ટાઇગરની ફિટનેસ અને બેક ગજબની દેખાઈ રહી છે. ટાઇગર શ્રોફે આ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. તમને બતાવી દઈએ કે ટાઇગર શ્રોફની આવનારી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ છે જેમાં તેઓ અનન્યા પાંડે અને તારા સુત્રિયાની સાથે દેખાશે. સૂત્રો મુજબ કરણ જોહરની આ ફિલ્મને પુનીત મલ્હોત્રા દ્વારા નિર્દશન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન