Tiger Shroff's sister raised social media temperature, bikini avatar surfaced
  • Home
  • Photo Gallery
  • ટાઈગર શ્રોફની બહેને વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન, બિકીની અવતાર આવ્યો સામે

ટાઈગર શ્રોફની બહેને વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન, બિકીની અવતાર આવ્યો સામે

 | 10:53 am IST

અભિનેતા જેકી શ્રોફની પુત્રી અને ટાઇગર શ્રોફની બહેનની એક તસવીર વાયરલ થઈ રહી હોવાથી સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. આ તસવીરમાં ક્રિષ્ના શ્રોફ સ્વીમીંગ પૂલમાં નજરે પડે છે.

બ્લેક બિકિનીમાં ક્રિષ્નાની બોલ્ડ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે. યુઝર્સ ક્રિશ્ના શ્રોફની આ તસવીરો પર ખૂબસૂરત, સુંદર અને સિઝલિંગ બ્યૂટી જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે કૃષ્ણા રિલેશનશિપમાં છે. તેનો બોયફ્રેન્ડ ઇબાન બાસ્કેટબોલ ખેલાડી છે. ઇબાન એક ભારતીય બાસ્કેટબોલ ખેલાડી છે જેણે ઓસ્ટ્રેલિયન બાસ્કેટબોલ લીગમાં રમ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન