Tiger's sister also beats disha on fitnessTiger's sister also beats disha on fitness
  • Home
  • Photo Gallery
  • ફિટનેસના મુદ્દે દિશા પટણીને પણ પછાડે છે ટાઈગરની બહેન – જુઓ તસ્વીરો

ફિટનેસના મુદ્દે દિશા પટણીને પણ પછાડે છે ટાઈગરની બહેન – જુઓ તસ્વીરો

 | 3:26 pm IST

બોલિવૂડના સૌથી ફિટ અભિનેતા ટાઈગર શ્રોફ પોતાની બોડી અને ફિઝિકને લઈને ફેન્સ વચ્ચે ખુબ પોપ્યુલર છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ફિટનેસના મામલામાં ટાઈગરની બહેન કૃષ્ણા શ્રોફ પણ ખુબ એક્ટિવ છે. કૃષ્ણા પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટથી પોતાની લેટેસ્ટ તસ્વીરો શેર કરતી રહે છે. તે તસ્વીરોમાં સ્પષ્ટ નજરે આવે છે કે તે પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે.

ભલે પિતા જૈકી શ્રોફ અને ભાઈ ટાઈગર શ્રોફની જેમ કૃષ્ણાએ હજુ સુધી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગલુ ઉઠાવ્યુ નથી. પરંતુ તો પણ કૃષ્ણા શ્રોફે પોતાની એક અલગ ફેન ફોલોવિંગ બનાવી રાખી છે. કૃષ્ણાએ પોતાની સુદરતા અને અદાઓથી ઘણા લોકોને દિવાના કર્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન