tik tok delete indian pakistani lesbian couple viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • આ લેસ્બિયન કપલના વીડિયોમાં એવું શું ખરાબ હતું કે ટિક-ટોકે ડિલેટ કર્યો, જનતા માગી રહી છે જવાબ

આ લેસ્બિયન કપલના વીડિયોમાં એવું શું ખરાબ હતું કે ટિક-ટોકે ડિલેટ કર્યો, જનતા માગી રહી છે જવાબ

 | 6:51 pm IST

આ બન્ને છોકરીઓને તો તમે જાણતા જ હશો. કેટલાક સમય પહેલા આ બન્નેના પ્રેમનું એક ફોટોશુટ વાયરલ થયું હતું. સોશિયલ મીડિયામાં આ કપલને લોકોએ ખુબ વખાણ્યું હતું. આ કપલ એટલે પાકિસ્તાનની સુંદાસ મલિક અને મુળ ભારતીયની અંજલી ચક્રા એકબીજાને પ્રેમ કરે છે. આ એક લેસ્બિયન કપલ છે. કદાચ એટલે જ ટિક ટોકે એનો વીડિયો ડિલેટ કરી દીધો છે. આ વાતની જાણકારી ખુદ અંજલીએ ટ્વીટર પર વીડિયો શેર કરીને આપી છે.

અંજલીએ 6 ડિસ્મેબરે આ વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે, ટિક ટોકે આ વીડિયો ડિલેટ કરી દીધો. તેનું કહેવું છે કે આ વીડિયો કોમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લઘંન કરે છે. તો શું જે હોમોફોબિયાની વિશે ઉડતી અફવા સાચી છે! વીડિયોમાં જોઈ શકાય છે કે બન્નેનો એક ટિક ટોક વીડિયો છે અને એમાં કપડાં બદલે છે. વીડિયોના વ્યૂઝ પણ સારા મળ્યા હતા અને શેર પણ થઈ રહ્યો હતો. હવે અંજલીએ જવાબ માગ્યો છે કે ટ્વીટરે શા માટે વીડિયો ડિલેટ કરી નાખ્યો. તમે પણ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન