TikTok star Avneet Kaur is internet’s favorite girl see hot pics
  • Home
  • Photo Gallery
  • ભલભલા માર ખાઈ ગયા આ સુંદરીને ઓળખવામાં, PHOTOS જુઓ કદાચ તમે ફાવી જાઓ તો..!!

ભલભલા માર ખાઈ ગયા આ સુંદરીને ઓળખવામાં, PHOTOS જુઓ કદાચ તમે ફાવી જાઓ તો..!!

 | 6:43 pm IST

ટીવીની દુનિયામાં અવનીત કૌર આજે એક જાણીતું નામ છે. રિયાલીટી શોથી ટીવી સિરિયલ્સ સુધીની સફર કરનારી અવનીત આજે ટિકટોકની સુપર સ્ટાર છે. અલાદીન અને યાસ્મીનના નામથી ફેમસ આ છોકરીના આજે ટિકટોકમાં પણ દોઢ કરોડ ફોલોવર તો છે.

ટિકટોક પર આ યુવતી વીડિયો મુકે એટલે તરત જ શેર થઈ જાય છે અને એના ફોટો પણ વાયુવેગે વાયરલ થતા જોવા મળે છે. અવનીત સૌથી પહેલા 2010માં જી ટીવીના ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળી હતી. તેનું આ પરફોર્મન્સ જોઈને અલાદીને સૌથી પહેલા તેને કાસ્ટ કરી હતી. જુઓ તેના ફોટૉઝ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન