tiktok video toddler jumps off bunk bed imitating parents shooting
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: માતા પિતા સ્ટંટમાં મશગુલ હતા અને ટેણિયાએ પાછળથી દાવ કરી નાખ્યો

VIDEO: માતા પિતા સ્ટંટમાં મશગુલ હતા અને ટેણિયાએ પાછળથી દાવ કરી નાખ્યો

 | 11:07 am IST

કેટલાંય એવા ખતરનાક સ્ટંટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કે જે કરવામાં માણસોનો જીવ જતો રહે છે. એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કે જેમાં એક બાળકનો કાંડ બતાવવામાં આવી રહ્યો છે. માતા પિતા ટિક ટોક વીડિયો બનાવતા હતા અને બાળક પણ તેની કોપી કરવા ગયો અને બેડ પરથી કુદી ગયો. નસીબનાં જોગે બાળકને કંઈ થયું નહી. જુઓ અહીં એ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન