tina datta in bikini see latest pictures viral on social media
  • Home
  • Photo Gallery
  • પૂલ પર આગ લવાગનાર અભિનેત્રી ફરી એકવાર હોટ અવતારમાં દેખાઈ, જુઓ PHOTOS

પૂલ પર આગ લવાગનાર અભિનેત્રી ફરી એકવાર હોટ અવતારમાં દેખાઈ, જુઓ PHOTOS

 | 1:46 pm IST

ફેમસ ટીવી હીરોઈન ટીના દત્તાએ હાલમાં જ પૂલ પર પડાવેલા ફોડોઝનાં કારણે સોશિયલ મીડિયામાં હંગામો મચાવી દીધો હતો. તે જ રીતે ફરી એનો એક નવો અંદાજ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે કે જેની હાલ વાહ વાહ થઈ રહી છે.

અભિનેત્રીએ હાલમાં જ નવા ફોટોઝ વાયરલ કર્યા છે અને એ ફોટો પર કોમેન્ટોનો વરસાદ આવી રહ્યો છે. ફેન્સને તેનો આ લેટેસ્ટ અવતાર ખુબ ગમી રહ્યો છે.

આ નવી તસવીરોમાં ટીના એકદમ અલગ અવતારમાં જોવા મળી રહી છે. હાલમાં એવી પણ ખબર આવી કે સલમાન ખાનના રિયાલીટી શોમાં પણ ટીનાને આમંત્રણ મળ્યું છે. પરંતુ હજુ સુધી એ પાક્કું નથી થયું કે એ જઈ રહી છે કે કેમ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન