tmc first time mp nusrat jahan take oath in lok sabha with mimi chakraborty
  • Home
  • Videos
  • Featured Videos
  • હાથમાં મહેંદી, માથે સિંદુર અને પારંપરિક સાડીમાં સૌથી સુંદર સાંસદે લીધા શપથ, જુઓ VIDEO

હાથમાં મહેંદી, માથે સિંદુર અને પારંપરિક સાડીમાં સૌથી સુંદર સાંસદે લીધા શપથ, જુઓ VIDEO

 | 2:31 pm IST

17મી લોકસભામાં મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોગ્રેંસમાંથી જીતનાર બંગાળી હિરોઈન મિમિ ચક્રવર્તી અને નુસરત જહાએ મંગળવારે સંસદમાં શપથ લીધા. શપથ લીધા બાદ બંન્ને હિરોઈને સ્પીકર ઓમ બડિલાને પગે લાગીને આશીર્વાદ લીધા.

સંસદમાં નુસરત જહાં પારંપારિક અંદાજમા જોવા મળ્યાં હતા. માથા પર સિંદુર, હાથોમાં મહેદી અને બંગળી પહેરેલી હતી. લગ્નનાં લીધે નુસરત જહાં સંસદ સત્રના પહેલા દિવસે શપથ લેવા માટે નહોતી આવી શકી.

નુસરતનાં લગ્નમાં તેની નજીકની દોસ્ત મિમિ ચક્રવર્તી પણ જોવા મળી હતી. તો કોઈએ વળી નુસરતને ખરી ખોટી પણ સંભળાવી છે. એક યુઝરે લખ્યું કે લગ્ન અને રિસેપ્શન માટે નુસરત પાસે સમય છે પણ શપથ લેવા માટે સમય નથી. તો જુઓ નુસરતનો આ પારંપરિક અંદાજ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન