tmc mp mimi chakravarti latest photos video mimi chakravarti
  • Home
  • Featured
  • ખુલ્લા વાળ અને બ્લેક ડ્રેસમાં મિમી ચક્રવર્તીએ ધૂમ મચાવી, PHOTOS જોઈ ફેન્સ દિવાના થયાં!

ખુલ્લા વાળ અને બ્લેક ડ્રેસમાં મિમી ચક્રવર્તીએ ધૂમ મચાવી, PHOTOS જોઈ ફેન્સ દિવાના થયાં!

 | 7:36 pm IST

મિમી ચક્રવર્તી પશ્વિમ બંગાળ જાધવપુર લોકસભા સીટથી તૃણમુલ કોંગ્રેસની સાંસદ છે. તે પહેલી જ વાર ચૂંટણી લડી અને પહેલી જ વારમાં સાંસદ સુધી પહોંચી ગઈ. રાજનીતિમાં આવ્યા પહેલાં મિમી સુપરહિટ બંગાળી અભિનેત્રી તરીકે પ્રખ્યાત છે. મિમી આ દિવસોમાં રાજનીતિ સાથે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ છે. હાલમાં જ તેણે કેટલીક તસવીર શેર કરી છે જેમાં તે કંઈક અલગ જ અવતારમાં જોવા મળી રહી છે.

તમે આ તસવીરોમાં જોઈ શકો છો કે તે ખુલ્લા વાળમાં અને બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. લોકોને આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની ખુબ ફેન ફોલોઈંગ હોવાના કારણે તેણે તસવીર શેર કરતાં જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તો જુઓ મિમીના આ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન