tmc mp nusrat jahan age wiki bio family networth and income
  • Home
  • Featured
  • લાલ જેકેટમાં નુસરત જહાં લાગી એકદમ સુંદર, નવી હોટ તસવીરો અપલોડ કરતાં જ વાયરલ!

લાલ જેકેટમાં નુસરત જહાં લાગી એકદમ સુંદર, નવી હોટ તસવીરો અપલોડ કરતાં જ વાયરલ!

 | 4:00 pm IST

તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં જ્યારથી ચૂંટણી જીતી છે, ત્યારથી ચર્ચામાં બનેલી છે. નુસરત મેરિડ લાઇફને એન્જોય કરી રહી છે. તો વળી તે પોતાના પતિ નિખિલ સાથે અવાર નવાર ફોટો શેર કરતી રહે છે. તેમજ તે સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. હાલમાં જ નુસરતે બોલ્ડ ફોટો શેર કર્યા છે. આ પહેલાં કેટલાક ટ્રોલર્સ દ્વારા નુસરતને ટ્રોલ કરવામાં આવી હતી અને લોકોએ સંસદ જઇને કામ કરવા માટે કહી રહ્યાં હતા.

ત્યારે હવે ફરીથી TMC સાંસદ અને ઍક્ટ્રેસ નુસરત જહાંએ બોલ્ડ ફોટો શેર કર્યા છે અને છવાઈ ગઈ છે. નુસરત આ ફોટોમાં લાલ ઝેકેટમાં જોવા મળી રહી છે. આ રીતે ફોટોના કારણે ફરી એક વખત નુસરત ચર્ચામાં છે. તે હાલમાં તેનાં પતિ નિખિલ જૈનની સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે. નુસરત જહાંએ હટકે અંદાજમાં તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શૅર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાય રહી છે. તો જુઓ આ સુંદર ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન