Tmc Mp Nusrat Jahan Romantic Pose With Nikhil Jain Viral Photos
  • Home
  • Photo Gallery
  • નુસરત જહાંની નવી તસવીરો જોઈને ફેન્સ થયા હક્કા-બક્કા, પતિ સાથે આપ્યો રોમેન્ટિક પોઝ

નુસરત જહાંની નવી તસવીરો જોઈને ફેન્સ થયા હક્કા-બક્કા, પતિ સાથે આપ્યો રોમેન્ટિક પોઝ

 | 10:10 am IST

બંગાળી ફિલ્મ હીરોઈને અને સાંસદ નુસરત જહા હવે ખુબ ચર્ચામાં રહેવા લાગી છે. ક્યારેય તેના લગ્નના કારણે ચર્ચામાં રહી તો ક્યારેય તેના ડ્રેસના કારણે. તેમજ તેની હનિમૂનની તસવીરો પણ ખુબ વાયરલ થઈ હતી. એ જ રીતે હાલમાં નુસરતે કેટલીક નવી તસવીરો અપલોડ કરી છે.

આ તસવીરોમાં જોઈ શકાય છે કે પતિ પત્ની બન્ને રોમેન્ટિક મુડમાં જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે અને લોકોન પસંદ આવી રહી છે. રોમેન્ટિક પોઝ આપતી વખતે નુસરતે કેપ્શનમાં લખ્યું કે, મારા અને તમારા પહેલા આપણે હોઈએ છીએ નિખિલ જૈન. ફેન્સ આ તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. તો જુઓ અહીં એ તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન