tmc mp nusrat jahans latest pictures went viral on instagram
  • Home
  • Photo Gallery
  • નુસરત જહાંએ સાંસદ બન્યા પછી પહેલી વખત શેર કર્યા હીરોઈન જેવા હોટ PHOTOS, જુઓ અહીં

નુસરત જહાંએ સાંસદ બન્યા પછી પહેલી વખત શેર કર્યા હીરોઈન જેવા હોટ PHOTOS, જુઓ અહીં

 | 5:55 pm IST

પશ્ચિમ બંગાળના બશીરહાટથી ટીએમસી સાંસદ નુસરત જહાં ચૂંટણી જીત્યા પછી સૌથી વધુ ચર્ચામાં રહેનાર સાંસદોમાંની એક સાંસદ છે. કયારેક તેમના કપડાને લઈને તો કયારેક તેમની અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. નુસરત જહાંના સાંસદ બન્યા પહેલા પણ તેની મોટી ફેન ફોલોઈંગ હતી. પણ સાંસદ બન્યા પછી તેમની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો નુસરત જહાંની ખુબસુરતી અને ફીટનેસને લઈને ખૂબ જ ક્રેજી દેખાઈ રહ્યા છે.

17મી લોકસભા માટે સંસદની સ્થાયી સમિતિઓનું ગઠનમાં પણ તેને મહત્વની જવાબદારી આપી છે. નુસરત જહાં જળ સંસાધન મામલાઓ માટે બનેલી સંસદીય કમીટીના સદસ્ય બનાવવામાં આવ્યા છે. તો આ કમીટીની અધ્યક્ષતા ભાજપા સાંસદ સંજય જયસ્વાલના હાથોમાં હશે.

હાલમાં બ્લેક એન્ડ વાઈટ કપડામાં તેના હોટ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં લોકો આ ફોટો જોઈને દિવાનાં થઈ રહ્યા છે. તો જુઓ તેમના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન