Tmc Mps mimi chakraborty pawri video viral Doing dance video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સાંસદ મિમી ચક્રવર્તીએ લગાવ્યા મજેદાર ઠુમકા, Pawri વીડિયો થઇ રહ્યો છે વાયરલ

સાંસદ મિમી ચક્રવર્તીએ લગાવ્યા મજેદાર ઠુમકા, Pawri વીડિયો થઇ રહ્યો છે વાયરલ

 | 11:06 am IST
  • Share

પવરીએ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિયતા મેળવી છે. સામાન્ય લોકોથી માંડીને બોલિવૂડ સ્ટાર્સ સુધી દરેક જણ પાવરી કરી રહ્યા છે. ગત સપ્તાહે “પાવરી હો રહી હૈ” નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જ્યારે પાકિસ્તાની પ્રભાવશાળી દનાનીર મોબીને (Pakistani influencer Dananeer Mobeen) એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં તેણી પોતાની કાર તરફ ઇશારો કરી રહ્યા છે અને પછી મિત્રોને જે પાર્ટી કરી રહ્યા હતા. તેમનો આ મજેદાર વીડિયો અને ખાસ કરીને પાર્ટી શબ્દનો ઉચ્ચારણ પાવરી તરીકે ઇન્ટરનેટ પર છવાઇ ગયો અને એક વાયરલ હેશટેગમાં બદલાઇ ગયો જે હવે ટ્રેન્ડ કરી રહ્યો છે.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મીમી ચક્રવર્તી પાવરી ક્રેઝમાં જોડાયા હતા. દરેક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર રમૂજી વીડિયો શેર કર્યા છે મીમી ચક્રવર્તી પણ એક વીડિયો સાથે #PawriHoRahiHai સામેલ થઈ હતી, જેમાં તે મ્યુઝિક કમ્પોઝર યશરાજ મુક્તેની આકર્ષક ધૂન પર ડાન્સ કરતી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન