To receive the grace of Goddess Lakshmi, worship
  • Home
  • Videos
  • Featured Videos
  • દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા તેમના 12 સ્વરુપોની કરો પૂજા, Video

દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા તેમના 12 સ્વરુપોની કરો પૂજા, Video

 | 10:00 am IST
  • Share

આજે શુક્રવાર હોવાથી મા ભગવતીની કરીએ આરાધના..મા સરસ્વતીની આરતી અને ભજન વંદનાથી દિવસને બનાવીશુ ધન્ય…ઉપરાંત મહેસાણામાં સ્થાપિત વિસત માતાનાં એક સુંદર ધામના કરીશુ દર્શન દેવી લક્ષ્મીના 12 સ્વરુપોના પુજનનો મહિમા..આવો ત્યારે આ તમામ વિષય વસ્તુ સાથે શરુઆત કરીએ આ પાવન યાત્રાની.

દેવી લક્ષ્મીને સંપત્તિના દેવી મનાય છે..દેવી લક્ષ્મીને સુખ સમૃદ્ધિના દેવી મનાય છે..તેવામાં દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા તેમના 12 સ્વરુપોની પુજા કરવાનો મહિમા રહેલો છે..ત્યારે કેવી રીતે કરવી દેવી લક્ષ્મીના 12 સ્વરુપોની પુજા..અને કેવી રીતે કરવી તેમની અસીમ કૃપાની પ્રાપ્તિ..આવો જાણીએ આ ખાસ વાત શાસ્ત્રીજી મહારાજ પાસેથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો