in the village of Chorwad in Sabarkantha Krishna Temple
  • Home
  • Featured
  • દર્શન કરો સાબરકાંઠાના ચોરીવાડ ગામે આવેલ છે કૃષ્ણ મંદિરના, Video

દર્શન કરો સાબરકાંઠાના ચોરીવાડ ગામે આવેલ છે કૃષ્ણ મંદિરના, Video

 | 9:11 am IST

આમ તો શ્રી કૃષ્ણના સુપ્રસિદ્ધ અને પ્રાચીન મંદિરોમાં દ્વારિકા, શ્રીનાથજી અને ડાકોરનો સમાવેશ થાય છે પરંતુ આજે આપને એક એવા કૃષ્ણ મંદિરના દર્શન કરાવીશુ જે સાબરકાંઠાના ચોરીવાડ ગામે આવેલુ છે. અહિં શ્રી કૃષ્ણ બિરાજે છે ઠાકોરજીના રુપમાં.. તેમની સાથે ન માત્ર દેવી લક્ષ્મીજી પરંતુ પ્રભુના વાહન એવા ગરુડજીની પણ સ્થાપના થયેલી છે. કેવો છે ચોરીવાડના ઠાકોર મંદિરનો મહિમા આવો સાથે મળીને જાણીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન