the various temples of Devi Maha Gauri
  • Home
  • Videos
  • Featured Videos
  • દેવી મહાગૌરીના વિવિધ મંદિરના દર્શન માટે, જુઓ Video

દેવી મહાગૌરીના વિવિધ મંદિરના દર્શન માટે, જુઓ Video

 | 9:38 am IST

નવરાત્રિ એટલે માતાજીની આરાધના કરવાનો પાવન અવસર. આ સુર્વણ પર્વનો આજે છે આઠમો દિવસ. આજે મા દૂર્ગાના આઠમાં સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. મહાગૌરી એ પાર્વતીનુ જ સ્વરૂપ છે. આમ તો પાર્વતી જન્મથી જ શ્યામ વર્ણના હતા. પરંતુ એક મજાકના કારણે તેમને ગૌર વર્ણ પ્રાપ્ત થયું.

માતાજી પોતાના સંતાનરૂપી ભક્તની તમામ મનોકામના પૂર્ણ કરે છે. અને જેથી જ ભક્તો પણ નવરાત્રિ દરમ્યાન સાચી શ્રદ્ધાથી માતાજીની ભક્તિ કરતા હોય છે અને માતાજીના સ્થાનકના દર્શન પણ કરતાં હોય છે. અમે આપને કરાવી રહ્યાં છીએ દેવી મહાગૌરીના વિવિધ મંદિરના દર્શન.