a delightful story related to the birth of Gajanan Ganpati
  • Home
  • Videos
  • Featured Videos
  • આજે જાણીશું ગજાનન ગણપતિના જન્મ સાથે જોડાયેલી એક રોચક કથા, Video

આજે જાણીશું ગજાનન ગણપતિના જન્મ સાથે જોડાયેલી એક રોચક કથા, Video

 | 8:03 am IST

ગજાનન ગણપતિનુ પ્રાગટ્ય જગતના ઉદ્ધાર માટે જ થયુ છે.તે પછી કોઇ પણ યુગ કેમ ન હોય.ગજાનન ગણપતિ કળિયુગમાં ખુબ જ શિઘ્ર ફળ આપનાર દેવ છે.અને સાથે જ તેમની અવતારની લીલાઓ પણ ઘણી રોચક છે. તો આવો જાણીએ ગજાનન ગણપતિની એક રોચક અવતાર લીલા.

આજે છે વૈશાખ વદ ચોથ અને બુધવાર આજની તિથીને સંકટ ચતુર્થી પણ કહેવાય છે અને આજે ગજાનન ગણપતિની કૃપા પ્રાપ્ત કરવાનો અનુઠો અવસર ભક્તોને પ્રાપ્ત થઇ રહ્યો છે, આપણે સમર્પિત કરીશું ગજાનન ગણપતિના ચરણોમાં સૌપ્રથમ આપણે જાણીશું ગજાનન ગણપતિના જન્મ સાથે જોડાયેલી એક રોચક અવતાર લીલા.

ગજાનનની લીલાઓ અપરંપાર છે, ભક્તો તેમની લીલાઓને યાદ કરી ધન્યતા અનુભવે છે. આજે જાણીશુ તેમની પ્રાગટ્ય કથાની એક રોચક ગાથા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન