આજે જાણીશું મિથિલાના નરેશ રાજા જનક સાથે જોડાયેલી કથા, Video
રામાયણમાં દેવી સીતાના પાલનહાર પિતા રાજા જનકનો ઉલ્લેખ થયો છે. મિથિલાના નરેશને ધરતીમાંથી પુત્રી રુપે સીતાજીની પ્રાપ્તિ થઈ હતી. પરંતુ આજે આપને જણાવીશુ રાજા જનક સાથે જોડાયેલી એક એવી કથા જેમાં એક જ ક્ષણમાં જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી. રાજાની વિચિત્ર કહેવાતી શરત કોણે પાળી બતાવી અને કયા ગુરુ સમક્ષ રાજા જનક નતમસ્તક થયા, આવો જાણીએ આ સુંદર કથા દ્વારા.
જનક રાજાને ત્યાં જાનકી આવ્યા ત્યારથી તેમણે ખુબજ લાડકોડથી ઉછેર્યા હતા. રાજા રામ સાથે લગ્ન કરી મિથિલા અયોધ્યા ગયા અને ત્યારબાદ તેમણે પત્ની ધર્મ નિભાવી 14 વર્ષ સુધી રામની સાથે વનવાસ ભોગવ્યો. જનકની લાડ દુલારીની આ કથા આજે પણ આદર્શ રૂપ છે.
રાજા જનકને જ્યારે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી ત્યારે શા કારણે જનક રાજા થયા ગુરૂજી સમક્ષ નત મસ્તક આઓ જાણીએ આ કથા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન