Today Horoscope 14th August 2019 Aries, virgo, Taurus Astrology prediction Rashifal
  • Home
  • Featured
  • આજે રક્ષાબંધન અને ભારતીય સ્વાતંત્ર્ય દિન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજે રક્ષાબંધન અને ભારતીય સ્વાતંત્ર્ય દિન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

 | 7:00 am IST

મેષ રાશિ કેટલાક અગત્યના કામકાજમાં વિલંબ કે વિઘ્નનો અનુભવ થાય. અકળાયા વિના પ્રયત્નો ચાલુ રાખશો તો સફળતા મળે. અંગત અજંપો વધે.વૃષભ રાશિ અંતઃકરણમાં ઉચાટનો અનુભવ થતો લાગે. ખોટા વિચારો-નકારાત્મક વલણ છોડજો. સ્વજનનો સહકાર મળે.

મિથુન રાશિ તમે ઉતાવળા નિર્ણયો લેશો તો ગૂંચવણ વધે. માનસિક સંયમ જરૃરી. આવકનો માર્ગ મળે. પ્રવાસ.કર્ક રાશિ સ્વપ્નાં કે તરંગોના બદલે નક્કર વાસ્તવિકતાનો વિચાર કરી તક ઝડપી લેશો તો લાભ થશે. ગૃહવિવાદ. નાણાભીડ.

સિંહ રાશિ આપના પ્રયત્નોનું શુભ ફળ ચાખી શકશો. ધીરજની કસોટી થશે ખરી. વ્યવસાયિક ક્ષેત્રે સાનુકૂળતાના સંજોગો સર્જાય.કન્યા રાશિ સામાજિક સમસ્યા. સંતાન અંગે મૂંઝવણ અને વિલંબનો પ્રસંગ જણાય. આખરે સફળતાની મજા માણી શકશો.તુલા રાશિ તમારા પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. વિવાદ દૂર કરજો. સંયમ જરૃરી. તબિયત સુધરતી લાગે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન