Today Horoscope 19th September Moon-Mars Triangle with Fifth Shraddha and Krittika Shraddha,
  • Home
  • Featured
  • પાંચમનું શ્રાદ્ધ અને કૃત્તિકાના શ્રાદ્ધ સાથે ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ, જાણો કેવો રહેશે તમારો દિવસ

પાંચમનું શ્રાદ્ધ અને કૃત્તિકાના શ્રાદ્ધ સાથે ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ, જાણો કેવો રહેશે તમારો દિવસ

 | 7:00 am IST

મેષ રાશિ સફળતા અને વિકાસના કામ થાય તેમજ વિઘ્ન દૂર થાય. વિશ્વાસે ન રહેવા સલાહ. વૃષભ રાશિ શત્રુભય. તબિયતની ચિંતા અને ખર્ચનો પ્રસંગ જણાય. વિવાદ અટકાવજો. મિથુન રાશિ અગત્યની કામગીરી માટે પ્રગતિકારક અને લાભદાયી તક સર્જાય. પ્રવાસ ફળે.

કર્ક રાશિ ટેન્શન દૂર થાય. કાર્ય સફળતા મળે. વિઘ્નને પાર કરી શકશો.મિલન-મુલાકાત થાય. સિંહ રાશિ માનસિક તણાવ. પ્રવાસમાં વિઘ્ન બાદ સફળતા મળે. નાણાભીડ રહેતી જણાય. કન્યા રાશિ વિઘ્ન જણાય. વિશ્વાસે વહાણ હાંકવું નહીં. શત્રુ-બીમારીથી ભય રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન