Today Horoscope 9th September 2019 For which amount Venus will enter Virgo zodiac day will be auspicious
  • Home
  • Featured
  • ભાદરવા સુદ એકાદશી, શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ, કઇ રાશિ માટે આજનો દિવસ રહેશે શુભ

ભાદરવા સુદ એકાદશી, શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ, કઇ રાશિ માટે આજનો દિવસ રહેશે શુભ

 | 7:00 am IST

મેષ રાશિ અણધાર્યા ખર્ચના પ્રસંગો આવે. શત્રુભય રહે. વ્યર્થ ભ્રમણથી સાચવજો.વૃષભ રાશિ પ્રગતિકારક તક મળતી લાગે. લાભદાયી પ્રસંગ. મિલન-મુલાકાત ફળે. મિથુન રાશિ નોકરી-વ્યવસાયમાં રુકાવટ બાદ લાભ. તણાવ રહે. વિવાદ અટકાવજો. કર્ક રાશિ ભાગ્યાવરોધ જણાય. પ્રવાસમાં વિઘ્ન. સ્વજનથી મિલન-મુલાકાત.

સિંહ રાશિ શત્રુ વિજય મળે. લાભની તક મળતી લાગે. વિઘ્ન બાદ સફળતા. કન્યા રાશિ ગૃહવિવાદ ટાળજો. તબિયત ચિંતા. પ્રવાસમાં વિલંબ જણાય. તુલા રાશિ વ્યયકારક દિવસ રહે. તબિયત સાચવવી. નાણાભીડનો ઉપાય મળી આવે. વૃશ્વિક રાશિ સ્નેહી-સ્વજન- સંતાન અભ્યાસ અંગે સફળ. શેર-સટ્ટા અંગે ચિંતા રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન