Today, if maghsana is performed, virtue is achieved
  • Home
  • Featured
  • VIDEO: માઘસ્નાન કરવાથી થાય છે અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ, શરીર હૃષ્ટપુષ્ટ બને એ અલગ

VIDEO: માઘસ્નાન કરવાથી થાય છે અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ, શરીર હૃષ્ટપુષ્ટ બને એ અલગ

 | 9:14 am IST

આજે છે મહા વદ પૂનમ અને રવિવાર. આજે પૂનમ અને રવિવારનો સુભગ સમન્વય છે. ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જણાવશે કે, માઘસ્નાનથી કેવી રીતે મહાવરદાનની થશે પ્રાપ્તિ. સંસારના કણ કણમાં છે શક્તિનો વાસ. આ શક્તિ જ છે જે જીવમાત્રના મનમાં આસ્થાની જ્યોત પ્રગટાવે છે. ભવાની માતા જે કરે છે પોતાના ભક્તોની રક્ષા જ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું છે પ્રતિક.

એક માસ સુધી જે માઘસ્નાન કરવામાં આવે છે તેની આજે છે પૂર્ણાહુતિ. આજે પૂનમ અને રવિવારનો શુભ સંયોગ હોવાથી આજે જો માઘસ્નાન કરવામાં આવે તો અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો આવો આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જણાવશે કે કેવી રીતે ઘરે બેઠા મેળવી શકાય માઘસ્નાનનું ફળ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન