Today is Thursday, do adoration of Sai Baba in this way, you will get liberation from every hardship
  • Home
  • Featured
  • આજે ગુરૂવાર, આ રીતે કરો સાંઇ બાબાની આરાધના, દરેક કષ્ટોમાંથી મળશે મુક્તિ

આજે ગુરૂવાર, આ રીતે કરો સાંઇ બાબાની આરાધના, દરેક કષ્ટોમાંથી મળશે મુક્તિ

 | 8:49 am IST

શ્રદ્ધા સબુરી સાંઇ બાબા સૌના કષ્ટ હરનારા છે..સબકા માલિક એકનો પરમ સંદેશ આપનાર સાંઇ બાબા દિન દુખિયાના બેલી છે..તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુવારે કરવામાં આવતા વ્રત એ તેમની કૃપા પ્રાપ્તિનો સચોટ ઉપાય છે ત્યારે નવ ગુરુવાર જો શાસ્ત્રક્ત રીતે સાંઇ બાબાની આરાધના કરવામાં આવે તો કેવી ફળોની થશે પ્રાપ્તિ..આવો જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન