today jagannath-puri-rath-yatra-2018, video viral
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • દોરડું ખેંચી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનો પુરીમાં થયો હતો પ્રારંભ, Video

દોરડું ખેંચી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનો પુરીમાં થયો હતો પ્રારંભ, Video

 | 12:41 pm IST

ભગવાન જગન્નાથ પુરીની ઓડિશામાં 14 જુલાઈથી રથયાત્રા શરૂ થઈ ગઈ છે. યૂનેસ્કો દ્વારા પુરીના એક ભાગને વર્લ્ડ હેરિટેજ એટલે કે વૈશ્વિક ધરોહરની યાદીમાં સામેલ કર્યા બાદ આ પહેલી રથયાત્રા છે. આ વખતની રથયાત્રાની થીમ પણ ધરોહર છે.

તમને જણાવી દઈએ કે, ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ શુક્લ બીજે જગન્નાથપુરીથી શરૂ થાય છે. આ ભવ્ય યાત્રામાં ભાગ લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. હાલ પુરીમાં ભગવાન જગન્નાથના ત્રણેય રથોની સાથે લાખો લોકો એકઠા થઈને રથો ખેંચી રહ્યા છે. આટલી વિશાળ જેનમેદનીના કારણે સુરક્ષા વ્યવસ્થાનો પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.