Today on Gurupurnima we will do Darshan of famous Gurugadi, Video
  • Home
  • Featured
  • ગુરુપુર્ણિમા પર આજે કરીશું પ્રખ્યાત ગુરુગાદીના દર્શન, Video

ગુરુપુર્ણિમા પર આજે કરીશું પ્રખ્યાત ગુરુગાદીના દર્શન, Video

 | 8:59 am IST

આજે છે અષાઢ સુદ પૂનમ અને રવિવાર. આજે છે ગુરુને વંદન કરવાનો શ્રેષ્ઠ પર્વ એટલે ગુરુપુર્ણિમા. જીવનમાં આમ તો ગુરુનુ ખુબ જ મહત્વ રહેલુ છે કહેવાય છે ભગવાનને પણ ગુરુની આવશ્યકતા હતી…જેથી જ શ્રી કૃષ્ણ હોય કે શ્રી રામ તમામે પોતાના જીવનમાં કોઈને કોઈ મહાપુરુષને ગુરુ બનાવ્યા જ હતા..

જેથી આજના આ પાવન પર્વે દર્શન કરીશુ ભારતભરમાં આવેલ પ્રસિદ્ધ ગુરુગાદીના કે જેના પર ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે અને સાથે સાચા ગુરુને કઈ રીતે ઓળખશો અને શાસ્ત્રોનાં ગુરુનો કેવો છે મહિમા જાણીએ.

ગુરુગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય. બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. કહેવાય છે કે ગુરુનું સ્થાન ભગવાન કરતા પણ ઉંચુ હોય છે..ત્યારે ભક્તિ સંદેશમાં આજે એવા જ કેટલાક પ્રખ્યાત ગુરુગાદીના દર્શન કરીને આવો મેળવીએ તે તમામ ગુરુઓના સહિયારા આશિર્વાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન