Today sacred place of worship of Lord Ram, Video
  • Home
  • Featured
  • આજે દર્શન કરીશુ મર્યાદાપુરુષોત્તમ શ્રી રામના પવિત્ર સ્થાનકના, Video

આજે દર્શન કરીશુ મર્યાદાપુરુષોત્તમ શ્રી રામના પવિત્ર સ્થાનકના, Video

 | 8:41 am IST

હવે આપને દર્શન કરાવીશુ પ્રભુ શ્રી રામના પવિત્ર સ્થાનકના.સુંદર વસ્ત્રાલંકારમાં સજ્જ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું આ સ્થાનક અમદાવાદના રામનગરમાં આવેલુ છે.

જ્યા માતા સીતા ભાઈ લક્ષ્મણ સહિત અન્ય દેવી દેવતાની પણ સ્થાપના કરાઈ છે. તેથી જ આ મંદિર સાથે ભક્તોની અપાર આસ્થા સાથે જોડાયું છે. તો આવો અમદાવાદના રામ મંદિરનો મહિમા સાથે મળીને જાણીએ.

ભગવાન શ્રી રામના જીવન કવનથી આપણને જીવન પથ દર્શાવે છે. તો આજે આપણે ભગવાન શ્રી રામના દર્શન કરીશું મેળવીશું તેમની કૃપા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન